રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં 4 મહિનાના બાળકની વિનામુલ્યે સર્જરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે દરગાહ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં આમદભાઈ સુમારીયાના ઘરે ૧૧ ડિસેમ્બરના રોજ દીકરાનો જન્મ થયો હતો. આહીલનો જન્મ ધ્રોલ સરકારી દવાખાને થયો હતો. તેના પગ જન્મથી જ ત્રાસા (કલ્બ ફૂટ) હતા. પરિણામે તેના પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.પૂજા […]

Continue Reading

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આમરા ગામે રહેતા બાળકને જન્મથી જ બહેરાશ હોવાથી સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગરની જીજી હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે બાળકની સર્જરી અને સારવાર કરવામાં આવતા બાળક હવે સાંભળવા લાગ્યું છે. જામનગર જીલ્લાના આમરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરીને જીવન ગુજારતા રણછોડભાઈ મઘોડીયાનો પુત્ર વ્રજ જેમ મોટો […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા જી.જી.હોસ્પિટલના સયુંકત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલોયા ડે ની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર મહનગરપાલિકા, જિલ્લા પંચાયત જામનગર તથા ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલિયા ડે સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હિમોફોલીયા ડે – આરોગ્ય દિવસ’ ની […]

Continue Reading

જી. જી. હોસ્પિટલમાં નવજાત બાળકોના લાભાર્થે મીલેટ્સ પોષણ કીટ અને બાબાસૂટનું વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 200 જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ […]

Continue Reading

જી.જી. હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી, 85 દીકરી વધામણા કીટ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં N.A.B.H.ની ટીમે ઇન્સ્પેકશન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા નંબર ની ગણાતી જામનગરમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ માં સુવિધા ઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું […]

Continue Reading

બ્રેવો જામનગર : ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ LaQshya પ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshya પ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. […]

Continue Reading