Oppo India દ્વારા કરોડોની કસ્ટમ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરતું DRI

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી :  મેસર્સ ઓપ્પો મોબાઈલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ત્યારબાદ ‘ઓપ્પો ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે), “ગુઆંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ”, ચીનની પેટાકંપની (ત્યારબાદ ‘ઓપ્પો ચાઈના’ તરીકે ઓળખાય છે) સંબંધિત તપાસ દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ લગભગ રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢી છે. Oppo India સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ, […]

Continue Reading

UK ના પ્રધાનમંત્રી તરીકે રિશી સુનાકની પંસદગી થાય તેવી વકી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે :  (ભરત સંચાણીયા) યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ભારતીય મૂળની વ્યક્તિ ટોચનું સ્થાન મેળવવા જઇ રહી છે. હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ યુનાઈટેડ કિંગડમ (UK) ના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર માટેની ચૂંટણી યોજાઈ છે. જેમાં બીજા રાઉન્ડમાં ભારતીય મૂળના બેંગ્લોરના ઈન્ફોસિસ કંપનીના કૃષ્ણમૂર્તિના જમાઈ રિશી સુનાક બહુમતી સાથે આગળ […]

Continue Reading

ગુજરાતના વરસાદ પ્રભાવી અને રેડ એલર્ટ જિલ્લાઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતીનો સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વસલાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો પાસેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી મેળવી હતી. ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું […]

Continue Reading

શ્રી 5 નવતનપુરીધામમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ભાવભર ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે કૃષ્ણપ્રણામી ધર્મના મુખ્ય પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સદગુરુ દેવચંદ્રજી […]

Continue Reading

કાલાવડ નગરપાલિકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ, ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે લાભાર્થીઓને સહાય અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે નગરપાલિકા કક્ષાના વંદે ગુજરાત કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૪  કરોડ ૭૦લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા. અને […]

Continue Reading

નવસારીના પૂરમાં ફસાયેલા લોકોની રૂબરૂ મળી દરકાર લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવસારી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે અહીં નીચાણવાળા વિસ્તાર વોરાવાડથી સ્થળાંતરિત કરવામાં આવેલા […]

Continue Reading

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટને લઈને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રીબ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલ રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રીએ લગત વિભાગોના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી […]

Continue Reading

જામનગરનો બીજો ડેમ ઓવરફ્લો, ઊંડ-4 ડેમનો આહલાદક નઝારો સામે આવ્યો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગરના કાલાવડ પંથકના આવેલો ઊંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસોથી પડી રહેલા વરસાદને પગલે ઉપરથી પણ ભારે જળ સપાટી ડેમ સુધી પહોંચતા ડેમમાં નવા નિર આવ્યા છે અને સમગ્ર ડેમ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ડેમથી નીચે પાણી જઈ રહ્યું છે જેનો આહલાદક નજારો જોઈ શકાય છે. જામનગર […]

Continue Reading

જામનગર જિલ્લામાં રેડ એલર્ટ, આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શકયતા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા માં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 અને 13 જુલાઈના સવાર સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજ સવારથી જ વરસાદ શરૂ થઈ ત્યારે ગુરુપૂર્ણિમા પહેલા જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં તા. 12 અને 13 જુલાઈ ના […]

Continue Reading