રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ થકી જામનગરના શિવને મળ્યું નવજીવન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાખાબાવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા નાઘેડી ગામમાં રહેતા બાળકને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી નવજીવન મળ્યું છે. બાળકના હ્રદયમાં કાણું હોવાથી આ કાર્યક્રમ થકી તેનું ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. નાઘેડી ગામે મજુરી કામ કરીને જીવન ગુજારતા સુનીલભાઈ રામકબીરના ઘરે તા. ૦૨-૦૩-૨૦૨૨ના રોજ શિવનો […]
Continue Reading