ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના ADG જામનગરમાં NCC નૌસૈનિક કેમ્પ તથા INS વાલસુરાની મુલાકાતે
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા આયોજિત Pre – AINSC ( Pre All India Nau Sainik Camp) અને CATC ( Combined Annual Training Camp) નું પણ નિરીક્ષણ કરી, નેવલ એનસીસી કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા. ગુજરાત NCC ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ બિમલ મોંગા SM, VSM […]
Continue Reading