ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં જામનગરમાં મહત્વની બેઠક મળી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં આગામી 2024 ની ચુંટણી ને અનુલક્ષી ને જામનગર શહેર યુવક કોંગ્રેસ ની અગત્ય ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજવા માં આવી હતી. શનિવારે મળેલી આ મીટીંગ દરમિયાન યુવક કોંગ્રેસના કાર્યકરોને આગામી ચૂંટણીને લઈને તેમજ સંગઠનને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.