જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાયજ્ઞનું આયોજન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા બાદ ના પોતાના સતત ચોથા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે પંચવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા […]

Continue Reading

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન, આ રહ્યો 19 નવેમ્બર સુધીનો કાર્યક્રમ…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી […]

Continue Reading

જામનગરમાં કાળી ચૌદશની મધરાતે ભૂતનું પાન આરોગી યુવાનોએ અનોખો સંદેશ આપ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : દિવાળી પૂર્વે કાળીચૌદશની રાત્રે ભૂત પલીત અને મેલી વિદ્યા ફરતી હોય છે. આવી ગેરમાન્યતાઓ સામે જામનગરના યુવાનોએ કાળી ચૌદસના રાત્રીના 12 વાગ્યે ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા છે. ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભુત […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખેલ મેદાનમાં રસ્સો ખેંચી, કબડ્ડી રમ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા પોતાના પતિની માફક રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, અને તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી […]

Continue Reading

આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી કરવા જામનગરમાં શિક્ષક ઉમેદવારોએ આપ્યું આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ […]

Continue Reading

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર સજ્જ, જુઓ આ રસ્તાઓ ડાયવર્ટ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે જામનગર જિલ્લામાં આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વધારી રહ્યા છે અને વડાપ્રધાન મોદી […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ નાદુરસ્ત તબિયત વચ્ચે કર્યું મતદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લોકસભાની ચૂંટણી માટે જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અતિ નાદુરસ્ત તબિયત વચ્ચે જામનગર નવાનગર સ્ટેટના રાજવી શત્રુશલ્યસિંહજી પાયલોટ બંગલે થી સીધા જ જામનગરના પોલીસ હેડક્વાટર ખાતે આવેલ શાળા નંબર 29માં મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી વિભાગના નાયબ કલેકટર […]

Continue Reading

જામનગરમાંથી સગીરાને લવજેહાદ માટે ઈન્સ્ટાગ્રામથી ફસાવનાર મુંબઈથી ઝડપાયો..!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લવ જેહદના ષડયંત્ર હેઠળ પરપ્રાંતિય દ્વારા સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશ નો મુસ્લિમ શખ્સ ઇન્સ્ટાગ્રામમાં હિન્દૂ નામ ધારણ કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ઉઠાવી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જામનગર પોલીસે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી સગીરા સાથે […]

Continue Reading