ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ જન્મદિવસે અગ્નિવીર ઉમેદવારો માટે ગ્રામ્ય વિસ્તારમાં આવી કરી વ્યવસ્થાઓ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાએ દીકરીના જન્મદિવસની જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજના દિવસે જામનગર ના અગ્નિવીરો માટે 6 તાલીમ કેમ્પો નો પ્રારંભ રિવાબા ના હસ્તે કરવામાં આવ્યો હતો ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજા […]

Continue Reading

જન્મદિવસની સેવામય ઉજવણીઃ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 10570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. નરેશભાઈ પટેલે જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી […]

Continue Reading

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના 57માં જન્મદિવસે જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 57 માં જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 57 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર જિલ્લામાં જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી જીલ્લા ખોડલધામ સમિતિ પોચીયા જેમાં મહિલાઓ પણ […]

Continue Reading