જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન […]

Continue Reading

જામનગરમાં TRB જવાન નો દિવ્યાંગ સાથે દાદાગીરીનો વિડિયો વાયરલ, ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ પણ નોંધાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાને દિવ્યાંગ વ્યક્તિને સરા જાહેર ફડાકો જીકી દેવાની ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર શહેરના રાજકોટ રોડ નજીક આવેલા નાગનાથ ગેઇટ વિસ્તારનો જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક હાથે દિવ્યાંગ વ્યક્તિ પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે જ ટીઆરબી […]

Continue Reading