જામનગરમાં કોંગ્રેસી નણંદે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાં ઉભેલા ભોજાઈને શું માર્યો ટોણો…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહિલા કોંગ્રેસના પ્રદેશ મંત્રી નયનાબા જાડેજા કે, જે ભાજપમાં 78 વિધાનસભાની ચૂંટણી લડતા રીવાબાના નણંદ થાય તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપમાં ઉભેલા ભાભી સામે લોકોનું ધ્યાન દોર્યું છે. જામનગરમાં ભાજપ કોંગ્રેસ કરતા નણંદ- ભોજાઈની બરોબરની જામી છે. ચૂંટણીમાં એક તરફ પ્રચાર પ્રસાદનો જંગ જામ્યો […]

Continue Reading

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્રના પત્ની રિવાબાના ભાજપમાંથી ચૂંટણી લડે તો, નણંદ નાયનાબાએ કહ્યું કે….?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરમાં ભારે ગરમાવો આવ્યો છે. આ ચૂંટણીએ શરૂઆતથી જ કેટલાયના ઘરમાં અંદરો અંદરની લગાડી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં પ્રવેશ્યા ત્યારથી જ તેઓ ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થઈ હતી. હાલ જામનગર 78 વિધાનસભાની […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ભાજપના નિરક્ષકો સમક્ષ ચૂંટણી લડવા સેન્સ આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બીજા દિવસે જામનગરના અટલ ભવન ખાતે રાઘવજી પટેલ 77 જામનગર ગ્રામ્ય ની બેઠક ઉપરથી પોતાનો દાવો રજૂ કરવા પહોંચ્યા હતા. કૃષિમંત્રી અને જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે નિરીક્ષકો સામે જઈ પોતે 77 […]

Continue Reading

જામનગર 79વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના ગિરીશ અમેથીયાની પ્રબળ ઉમેદવારીની તકો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સજાગ બન્યા છે તેવામાં જામનગરની હાર્દ સમી મનાતી 79 વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયા એ ઉમેદવારી માટે દાવેદારી કરવા જઈ રહ્યા છે. આ પૂર્વેજ ગીરીશભાઈ ના ટેકામાં 70 હજાર જેટલા મતદારો જે […]

Continue Reading

ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં થઈ શકે છે ફેરફાર, કોનું પત્તું કપાશે?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજકારણમાં ફરી ફેરફાર જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા બનેલા મંત્રી મંડળમાં સિનિયર મંત્રી ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ આંચકી લેવાયા બાદ હજી પણ કેટલાક મંત્રીઓ પર પસ્તાળ પડી શકે છે. […]

Continue Reading

કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગરમાં ભાજપે ધરણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે. તેવા આક્ષેપ સાથે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી આ તબબકે માફી […]

Continue Reading

કાલાવડ નગરપાલિકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ, ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે લાભાર્થીઓને સહાય અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે નગરપાલિકા કક્ષાના વંદે ગુજરાત કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૪  કરોડ ૭૦લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા. અને […]

Continue Reading

જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading