રોજગાર કચેરી જામનગર અને વિદ્યાસાગર કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ માર્ગદર્શન સેમીનાર સંપન્ન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રોજગાર કચેરી જામનગર અને વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ જામનગર દ્વારા તા.૨૮ જૂનના રોજ વિદ્યાસાગર કોલેજ ખાતે રોજગાર અને પાસપોર્ટ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કારકિર્દી, રોજગારલક્ષી અને વિદેશ રોજગાર પાસપોર્ટ માર્ગદર્શન સેમીનારમાં શરૂઆતમાં આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા રોજગાર […]
Continue Reading