જવાહર નવોદય વિદ્યાલયમાં કેન્દ્ર સરકાર અને FIFAના સહયોગથી ફૂટબોલ વિતરણ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડા ખાતે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી અને અર્ધ – સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલ સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ […]
Continue Reading