જામ્યુકોના યુ.સી.ડી. વિભાગમાં ઈ- શ્રમ કાર્ડ નોંધણીનો કેમ્પ યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના U.C.D.  વિભાગ માં અસંગઠિત શ્રમયોગી કામદારો માટે વિનામૂલ્યે ઈ- શ્રમ કાર્ડ નોંધણી કરી આપવામાં આવશે તેમ કમિશનર  વિજય કુમાર ખરાડી ની સૂચનાથી નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ- શ્રમ કાર્ડના જામનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલ દ્વારા  જે.એમ.સી.ના મીડિયા વિભાગના ઇન્ચાર્જ અમૃતા ગોરેચાને વિગતો આપતા જણાવ્યું હતું કે, […]

Continue Reading

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રૂ.1.54 કરોડના ખર્ચે બનનાર જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના ગામોને જોડતા આ રોડના નિર્માણથી બંન્ને ગામોના ખેડૂતો તથા લોકોને ખૂબ ફાયદો થશે.આ રસ્તો […]

Continue Reading

જામનગર આવી પહોંચેલા આ ગુજરાતી યુવાને લિફ્ટ લઈને શરૂ કરી ભારત ભ્રમણ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૈસા હોય તો ગમે ત્યાં જવાય અને ગમે ત્યાં ખવાય પીવાય… પરંતુ મફતમાં ભારત ભ્રમણ કરવું એ કોઈ નાની સુની વાત નથી. અમદાવાદના ગુજરાતી યુવાન મૌલિક ભાટિયાએ મન બનાવી સૌપ્રથમ કોસ્ટલ વિસ્તારના શહેરોમાંથી ભારત ભ્રમણ યાત્રાની 15 ઓગસ્ટ, 2022થી શરૂઆત કરી છે. કોઈપણ જાતનું પ્લાનિંગ નહીં અને મનમાં દ્રઢ […]

Continue Reading

જામનગર સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકયુપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયર […]

Continue Reading

જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં જ સંપન્ન થયેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશની આઝાદીના 75માં વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ […]

Continue Reading

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ, બાળકો-યુવાનોમાં સાહસ અને પર્યાવરણ રક્ષાના સંસ્કારો માટે પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા […]

Continue Reading

જામ્યુકોના લાલપુર રોડ પાસેના નિર્માણાધીન ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે વોટર વર્કસ વિભાગના અધિકારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.સી. બોખાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર […]

Continue Reading

ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં થઈ શકે છે ફેરફાર, કોનું પત્તું કપાશે?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજકારણમાં ફરી ફેરફાર જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા બનેલા મંત્રી મંડળમાં સિનિયર મંત્રી ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ આંચકી લેવાયા બાદ હજી પણ કેટલાક મંત્રીઓ પર પસ્તાળ પડી શકે છે. […]

Continue Reading

બેંગલોરમાં જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ઉચીકૂદમાં(૧.૭૫ મી.) પ્રથમ ક્રમ સાથે ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું […]

Continue Reading