જામનગરના કાલાવડમાં 76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તિરંગો લહેરાવ્યો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રના 76માં સ્વાતંત્ર્ય પર્વના પ્રારંભ પ્રસંગે કાલાવડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રીતથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. […]
Continue Reading