કૃષિ મંત્રી રાઘવજી પટેલે રૂ.1.54 કરોડના ખર્ચે બનનાર જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના ગામોને જોડતા આ રોડના નિર્માણથી બંન્ને ગામોના ખેડૂતો તથા લોકોને ખૂબ ફાયદો થશે.આ રસ્તો […]
Continue Reading