સૌપ્રથમવાર રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા જામનગરમાં શરૂ, સાંસદ મેયર સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રાજ્ય કક્ષાની ચાર દિવસીય બાસ્કેટબોલ સ્પર્ધા શરૂ થઇ છે. જેમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ઉમટી પડવાના છે. આ સ્પર્ધાનો સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં ગઈકાલથી 28 મે સુધી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ […]

Continue Reading