જામનગરમાં કાળી ચૌદશની મધરાતે ભૂતનું પાન આરોગી યુવાનોએ અનોખો સંદેશ આપ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : દિવાળી પૂર્વે કાળીચૌદશની રાત્રે ભૂત પલીત અને મેલી વિદ્યા ફરતી હોય છે. આવી ગેરમાન્યતાઓ સામે જામનગરના યુવાનોએ કાળી ચૌદસના રાત્રીના 12 વાગ્યે ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા છે. ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભુત […]

Continue Reading