જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીમાં ગરીબો વચ્ચે દિવાળી ઉજવી સંવેદનશીલતા દાખવી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળી ના પર્વ ના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ […]
Continue Reading