ખેતરોમાંથી પસાર થતી વિજ લાઈનોને અટકાવવા મેદાને પડેલા તકસાધુઓને ઓળખો, ખેડૂતોના હિતેચ્છુ કે પછી…??
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ભુજ : ગુજરાતમાં ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરી વિવિધ ઉર્જા સ્ત્રોતો મારફતે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર અને કરાર કરેલ કંપનીઓ કામે લાગી છે ત્યારે કેટલાક નવા નેતા બનવાની લ્હાયમાં આંદોલનો શરૂ થયા છે. આ આંદોલન ખેડૂતોના હિતમાં…? કે પછી તકસાધુ, નવા નેતા બની ખેડૂતોના મસીહા થઈ જગ જાહેર થવા? આ […]
Continue Reading