પિન્ક ફાઉન્ડેશન દ્વારા નવરાત્રીને આવકારવા “શકિત મહોત્સવ”, સાંસદ સહિત ખેલૈયાઓ ઝૂમ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના સત્યમ કોલોની અંડર બ્રિજ નજીક આવેલા ભાનુ પાર્ટી પ્લોટ ખાતે પિન્ક ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નવરાત્રી – વેલકમ નવરાત્રી “શક્તિ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 ઉપર ખેલૈયા એ ભાગ લીધો અને પિન્ક ફૉઉન્ડેશન ના સભ્યો એ કાર્યક્રમ માં આનંદ માંણ્યો હતો. મેગા પ્રિંસેસ ને […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે 59 વર્ષે પ્રેમભિક્ષુજી મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2022ના પ્રથમ શ્રાવણી સોમવારે 59 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની અલખ જગાવનાર શ્રી […]

Continue Reading

જામનગરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાન માં ચાલતી અખંડ રામધૂનનો 59માં વર્ષે મંગલ પ્રવેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ની રામધૂન નો 59 વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જામનગરના લાખોટા તળાવ નજીક આવેલા બાલા હનુમાન મંદિર ખાતે શરૂ કરાયેલ શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધૂન 1, ઓગસ્ટ, 1964થી અવિરત ચાલી રહી છે. શિયાળા, ઉનાળા અને […]

Continue Reading

જગત મંદિરે દ્વારકાધીશના ચરણે શીશ ઝુકવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી એ પાદુકા પૂજન પણ કર્યું હતું આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ, તેમજ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક , પુર્વમંત્રી મુળુભાઈ બેરા,જિલ્લા […]

Continue Reading

જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી […]

Continue Reading

જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી […]

Continue Reading