ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 61માં જન્મદિવસે ત્રિમંદિર પહોંચી દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના […]

Continue Reading

ગુજરાતના વરસાદ પ્રભાવી અને રેડ એલર્ટ જિલ્લાઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતીનો સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વસલાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો પાસેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી મેળવી હતી. ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું […]

Continue Reading

નવસારીના પૂરમાં ફસાયેલા લોકોની રૂબરૂ મળી દરકાર લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવસારી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોના જાતનિરીક્ષણ મુલાકાત દરમિયાન મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે અહીં નીચાણવાળા વિસ્તાર વોરાવાડથી સ્થળાંતરિત કરવામાં આવેલા […]

Continue Reading

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, હવાઈ નિરીક્ષણ પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા […]

Continue Reading

જન્મદિવસની સેવામય ઉજવણીઃ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના જન્મદિવસે 59 જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 10570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. નરેશભાઈ પટેલે જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.50થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, બટુક ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી […]

Continue Reading

ગુજરાતમાં ભાજપની ચિંતન શિબિરમાં ટેબલ પર તાલ માલને તાસીરો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત : ગુજરાતમાં પણ રાજકીય પાર્ટીઓ હવે કોર્પોરેટ કલ્ચર ના રંગે રંગાઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં દેશદાઝને લઈને જમીન ઉપર વિવિધ મોરચે લડતી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવતા જ મદ મસ્ત થઈ હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સુરત ખાતે તાજેતરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબિરના ઉપસ્થિત ભાજપના […]

Continue Reading

વલસાડની અંબિકા નદીના કિનારેથી પૂરમાં ફસાયેલા 16 લોકોને કોસ્ટ ગાર્ડે એરલીફ્ટ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસોથી વરસાદી તારાજીને લઈને અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોસ્ટ ગાર્ડ ની મદદથી પૂર આવેલા વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને વલસાડ કલેકટર દ્વારા પરિસ્થિતિને લઈને જાણ કરાતા વલસાડ નજીક અંબિકા નદીના કિનારે કેટલાક […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રવાસેથી પરત ફરી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સંવેદનશીલતા સામે આવી છે. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગર ના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.જ્યાં 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતી નો […]

Continue Reading

ડાંગ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડાંગ :  ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકે થી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામા વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું તણાઈ જવાથી મોત નિપજયુ હતું. જ્યારે એક ગાય […]

Continue Reading

સુરતનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારતનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે : વડાપ્રધાન મોદી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સુરત :  સુરતના આંગણે આયોજીત ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ને વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, દેશનો એક વર્ગ માનતો હતો કે, ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી, પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે. આ જ રીતે સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત કિસાનોએ સાબિત કર્યું છે […]

Continue Reading