જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading

ચૂંટણી પહેલાં જામનગરની પાંચેય બેઠકોમાં ફરશે “અવસર રથ”, કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં ‘અવસર’ રથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ચૂંટણી તાલીમ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લગતી વિવિધ કામગીરીનું સરળ સંચાલન અને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી જામનગરમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર અધિકારીઓ/ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવાના કાર્યક્રમનું કલેકટરના અધ્યક્ષસ્થાને ધન્વંતરી હૉલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને અનુલક્ષણીને જામનગર જિલ્લામાં ચૂંટણીની કામગીરી માટે […]

Continue Reading

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીની મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી […]

Continue Reading