મરીન નેશનલ પાર્કમાં 3500 એકરમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાજ્ય સરકાર સાથે કરાર કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં 3500 એકર વિસ્તારમાં ચેર (મેન્ગ્રૂવ્સ)ના જંગલોના સર્જન માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્ય સરકાર સાથે સમજૂતિ […]

Continue Reading

જામનગર આવી પહોંચેલા આ ગુજરાતી યુવાને લિફ્ટ લઈને શરૂ કરી ભારત ભ્રમણ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૈસા હોય તો ગમે ત્યાં જવાય અને ગમે ત્યાં ખવાય પીવાય… પરંતુ મફતમાં ભારત ભ્રમણ કરવું એ કોઈ નાની સુની વાત નથી. અમદાવાદના ગુજરાતી યુવાન મૌલિક ભાટિયાએ મન બનાવી સૌપ્રથમ કોસ્ટલ વિસ્તારના શહેરોમાંથી ભારત ભ્રમણ યાત્રાની 15 ઓગસ્ટ, 2022થી શરૂઆત કરી છે. કોઈપણ જાતનું પ્લાનિંગ નહીં અને મનમાં દ્રઢ […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 61માં જન્મદિવસે ત્રિમંદિર પહોંચી દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના […]

Continue Reading

પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં ગુજરાતે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગની દેશ કક્ષાએ નામના વધી છે. “ઇન્ડિયા એનીમલ હેલ્થ એવોર્ડસ-૨૦૨૨” માં “પશુપાલન સંબંધિત માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્ય”નો એવોર્ડ ગુજરાત રાજ્યે દિલ્હી ખાતેના સમારોહમાં મેળવ્યો છે. તા. ૬-૭ જુલાઈ, ૨૦૨૨ ના રોજ નવી દિલ્લી ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ અને એગ્રીકલ્ચર તેમજ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે […]

Continue Reading