ધ્રોલમાં લેઉવા પટેલ સમાજના વિદ્યાર્થીઓ અને દાતાઓનો કૃષિમંત્રી અને શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ સંપન્ન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ધ્રોલ ખાતે લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને સંસ્થાને આર્થિક મદદ કરતા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારંભના અધ્યક્ષ રાઘવજીભાઈ પટેલ કૅબિનેટ મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ ગુજરાત સરકાર અને સમારંભના ઉદઘાટક ગુજરાત સરકારના પ્રફુલભાઈ પાનસેરીયા રાજ્યકક્ષાના મંત્રી,સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક […]
Continue Reading