જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા જી.જી.હોસ્પિટલના સયુંકત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલોયા ડે ની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર મહનગરપાલિકા, જિલ્લા પંચાયત જામનગર તથા ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હિમોફોલિયા ડે સહિતના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૭/૦૪/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હિમોફોલીયા ડે – આરોગ્ય દિવસ’ ની […]

Continue Reading

જી. જી. હોસ્પિટલમાં નવજાત બાળકોના લાભાર્થે મીલેટ્સ પોષણ કીટ અને બાબાસૂટનું વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં ‘પોષણ પખવાડિયા અભિયાન- 2023’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસના લક્ષ્યાંક સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં 200 જેટલા નવજાત શિશુઓને બાબાસુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ધાત્રી માતાઓને મિલેટ્સ તથા પોષણ અભિયાનના પ્રિન્ટેડ […]

Continue Reading

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન 99 મા મન કી બાત કાર્યક્રમ માણવા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યના સેવા કાર્યાલય ખાતે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર ના સેવા કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે 99 માં મન કી બાત કાર્યક્રમમાં દેશ ના નાગરિકો સાથે વર્તમાન […]

Continue Reading

અમદાવાદમાં ધાર્મિકતા સાથે આરોગ્ય તેમજ સામાજીક ગતિવિધિઓ નું કેન્દ્ર બનશે ખોડલ ધામ ટ્રસ્ટનું સંકુલ, 100 વિઘા જમીન વિસ્તારમાં સેવાઓ માટે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : લેઉવા પાટીદાર સમાજ ના આસ્થથાનું કેન્દ્ર ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા અમદાવાદમાં અંદાજિત વિઘા વિશાળ જગ્યા માં ભવ્ય સંકુલ ઉભું કરશે અમદાવાદ અને ગાંધીનગર ની વચ્ચે જમીન નક્કી કર્યા બાદ જરૂરિયાત તમામ મંજૂરી સરકાર માંથી મેળવી દિવાળી સુધી માં ભૂમિ પૂજન કરવા ની નેમ સાથે બે વર્ષ માં સંકુલ નું […]

Continue Reading

જામનગરમાં મોટી દિકરીની જાન આવે તે પહેલાં જ પિતાએ ગળેફાંસો ખાઈ લેતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં દીકરીના લગ્ન પહેલા જ પિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચાર મચી જવા પામી છે. જ્યાં પુત્રીના લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં જ પિતાએ બાજુમાં નિર્માણ થઈ રહેલા કન્ટ્રક્શન સાઈટ પર ગળેફાંસો ખાઈ મોત મીઠું કરતા શોકમયી વાતાવરણ ફેલાયું છે. જામનગર શહેરના નવાનગર ઘેડ વિસ્તારમાં એક […]

Continue Reading

જામનગરમાં 42 ચિકન મટનના નિયમો વગર ચાલતા એકમો મહાનગરપાલીકાએ સીલ કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર ફૂડ લાઇસન્સ વગરની ચિકન મટનની ધમધમતી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને 42 ચિકન મટનની નિયમો વગર મન ફાવે તેમ ચલાવતા એકમો પર ધોષ બોલાવી સિલીંગ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય […]

Continue Reading

જામનગર મહાનગપાલિકાના કમિશ્નરે 2023-24નું રૂપિયા 1079 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, વધારા સાથે 53 કરોડના કરો સૂચવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ નું રૂપિયા ૧૦૭૯ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે મ્યુનિ. કમિશનર દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. ગત્ વર્ષ કરતા બજેટના કદમાં રર૬ કરોડનો વધારો દર્શાવાયો છે. પાણી વેરા, મિલકત વેરા, કન્ઝર્વન્સી એન્ડ સુએરજ ટેક્સ (પ૦ ચો.મી.થી વધુ) માં વધારો સૂચવાયો છે. ઉપરાંત ત્રણ નવા […]

Continue Reading

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે. હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં […]

Continue Reading

જી.જી. હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી, 85 દીકરી વધામણા કીટ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર […]

Continue Reading