જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ વિજય સભા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતીય જનતા પાર્ટી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક 59 સીટ ઉપર વિજય મેળવ્યો તથા 1 સીટ ઉપર બિનહરીફ થઇ આમ કુલ 60 સીટ થી ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત સંદર્ભે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા જામનગર શહેરના નગરજનોને આભાર વ્યક્ત કરવા ચાંદી બજાર ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરાયું […]
Continue Reading