નાઘેડી નજીક તળાવમાં ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરની ભાગોળે નાઘેડી વિસ્તાર પાસે આવેલા લહેર તળાવમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના સામે આવી છે. જામનગરના ઉદ્યોગજગત સાથે સંકળાયેલા 63 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ નાથાલાલ શાહે તળાવમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા ઉદ્યોગ આલમ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગત : આજે વહેલી સવારે […]
Continue Reading