જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬નું મતદાન પૂર્ણ ઓછું મતદાન કોને ફળશે? આ રહ્યા આંકડાઓ…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં ૫૮.૧૪%, જામનગર જિલ્લા પંચાયતમાં ૬૨.૧૭%, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં ૭૭.૪૮% મતદાન નોંધાયું જામનગર તા.૨૭ એપ્રિલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતગર્ત જામનગર જિલ્લામાં તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા ચૂંટણીતંત્ર […]
Continue Reading