વિભાપર શિશુ મંદિરના સેવા પ્રકલ્પ તરીકે ચલાવતા શિક્ષણ મંદિરોનો વાર્ષિકોત્સવ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા સંચાલિત શિક્ષણ સેવાના પ્રકલ્પ તરીકે ચલાવવામાં આવતા શિક્ષણ મંદિરોના બાળકોનાં સર્વાંગી વિકાસ,સંસ્કાર અને પ્રતિભાને ઉજાગર કરી શકે એ માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વાર્ષિકોત્સવમાં ૩૦ શિક્ષણ મંદિરનાં કુલ ૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો. આ સંપૂર્ણ […]
Continue Reading