જામનગરમાં અશોક લેલેન્ડના અત્યાધુનિક ‘કરણ ઓટોલિંક’ શોરૂમનું ઉદઘાટન
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રના કરણ ગ્રુપ દ્વારા જામનગરમાં અશોક લેલેન્ડના લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) શોરૂમ ‘કરણ ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જામનગર-રાજકોટ હાઈવે પર સ્થિત આ સેન્ટરના કાર્યરત થવાથી હવે સ્થાનિક ગ્રાહકોને અશોક લેલેન્ડના તમામ લાઈટ કોમર્શિયલ વાહનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ નવા […]
Continue Reading