જામનગરના આકાશમાં IAF ની તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે ઝળહળતા દ્રશ્યો સર્જ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ (સ્કેટ) એ 90 મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે. મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. […]

Continue Reading

વિશ્વ રેન્કિંગમાં ‘KIIT’ એ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી, ટાઇમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ 2023માં સ્થાન મેળવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : ‘KIIT’ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે. બુધવારે ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2023 જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ‘કિટ’ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ‘કિટ’ 801+ની સ્થિતિમાં હતી, આ વર્ષે તેમાં 200 રેન્કનો સુધારો થયો છે અને તે […]

Continue Reading

દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષજીની ઉપસ્થિતમાં ‘સ્પીકમેકે’ સંસ્થા દ્વારા શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમન્ગસ્ટ યુથ (સ્પીકમેકે) નામની ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા દ્વારા શાસ્ત્રીય વાદનના કાર્યક્રમોનું શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષે ગત તા. ૪,૫,૬ સપ્ટેમ્બર દરમ્યાન શહેરની અલગ અલગ શાળાઓમાં […]

Continue Reading

KISSને મળ્યો યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના […]

Continue Reading

વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવમાં જોડાયા, અમદાવાદમાં જાજરમાન અટલ બ્રિજનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે […]

Continue Reading

યુ.કે.ની રોયલ મેલ કંપનીના એક લાખથી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા, આવું છે કારણ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે. : યુકે દેશમાં આવેલી પોસ્ટ સેવા પૂરી પાડતી સરકારી રોયલ મેલ કંપની ના કર્મચારીઓ આજે સવારથી પગાર અંગે અને સમયના પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. યુનાઇટેડ કિંગડન્ટમાં ખૂબ મોટી મનાતી આ કંપનીના કર્મચારીઓ એકાએક હડતાલ ઉપર ઉતરી પોતાના પ્રશ્નોને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. યુનાઇટેડ કિંગડન્ટ (યુ.કે.)માં આવેલી […]

Continue Reading

જામનગર આવી પહોંચેલા આ ગુજરાતી યુવાને લિફ્ટ લઈને શરૂ કરી ભારત ભ્રમણ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પૈસા હોય તો ગમે ત્યાં જવાય અને ગમે ત્યાં ખવાય પીવાય… પરંતુ મફતમાં ભારત ભ્રમણ કરવું એ કોઈ નાની સુની વાત નથી. અમદાવાદના ગુજરાતી યુવાન મૌલિક ભાટિયાએ મન બનાવી સૌપ્રથમ કોસ્ટલ વિસ્તારના શહેરોમાંથી ભારત ભ્રમણ યાત્રાની 15 ઓગસ્ટ, 2022થી શરૂઆત કરી છે. કોઈપણ જાતનું પ્લાનિંગ નહીં અને મનમાં દ્રઢ […]

Continue Reading

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સહપરિવાર સાથે દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. ઉપરાષ્ટ્રપતિ એ ધર્મપત્ની મતી ઉષાબહેન સાથે સહપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન  સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની […]

Continue Reading