વતનમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત, ગાંધીનગરમાં આગમન…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. આ પ્રસંગે એરપોર્ટ પર ગરવા ગુજરાતી વડાપ્રધાન મોદી નું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન : દેશ અને વિદેશમાં શોકનું મોજુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીને ફોન કરી ભારે વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત  વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading