JCC હાર્ટ હોસ્પિટલના ડો. પાર્શ્વ વોરાએ કાંડ કરી સાથી ડોક્ટરોને પણ છેતર્યા હોવાનો પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત ગેરરિતીઓ થતા રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ફરજ પરના ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ હોસ્પિટલ ને છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 105 જેટલા દર્દીઓને નિયમ વિરુદ્ધ સારવાર આપી સરકારી ચોપડે ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. […]

Continue Reading

“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં […]

Continue Reading

ભાણવડમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહારો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો […]

Continue Reading

ભગવાન વેંકટેશ્વરની સાનિધ્યમાં મુકેશ અંબાણી પહોંચ્યા, સેવાઓની સરવાણી અવિરત રાખવાની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, તિરુપતિ : ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાને ચાલુ રાખતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ […]

Continue Reading

મુકેશ અંબાણી નાથદ્વારામાં, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નાથદ્વારા : મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની […]

Continue Reading

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન, આ રહ્યો 19 નવેમ્બર સુધીનો કાર્યક્રમ…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી […]

Continue Reading

મોડાસામાં અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની SIR તાલીમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર મુજબ, રાજ્યમાં તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત Enumeration Formsનું છાપકામ, વહેંચણી, ફોર્મ એકત્રીકરણ, ડિઝિટલાઈઝેશન, મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ, હક્ક દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ જેવી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ ભારત […]

Continue Reading

કાલાવડ પંથકમાં કમોસમી વરસાદમાં વીજશોકથી 3 લોકોના મોત, ભારે ગમગીની

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા ડુંગરાણી દેવડીયા ગામે કમોસમી વરસાદ પડતા મગફળી નો ભૂકો સરખો કરી રહેલા રવજીભાઈ જેસાભાઇ રોલા નામના 67 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા ઉપરાંત તેમને ત્યાં મજૂરી કરી રહેલા બુધા ધીરુભાઈ વાજડીયા નામના 28 વર્ષીય યુવાનનું વીજ વાયર તૂટવાના કારણે વીજ શૉક […]

Continue Reading