PM મોદીના લક્ષ્યોને લઈને પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની જામનગરમાં પ્રદેશ બેઠક મળી , પ્રદેશ મંત્રી પદે રજ્જાક ચાવડાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ PAC રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય મેમ્બર સેન્ટ્રલ વકફ બોર્ડ, પૂર્વ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ BJP માઈનોરિટી મોરચાના ઈરફાન અહેમદજી, રાષ્ટ્રીય મંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર અકરમભાઈ શાહ, ગુજરાત પ્રદેશ […]

Continue Reading

જામ્યુકો દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, મનપાના કર્મયોગીઓનું કરાયું સન્માન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર મહાનગર પાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર કમિશનર સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની નંદનવન પાર્ક ખાતેG J-5 ફેશન શો રૂમ પાસે […]

Continue Reading

જામનગરમાં મકરસંક્રાંતિના મધ્યરાત્રિએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના 46માં જન્મદિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર 79 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની મોડી રાત્રે મિત્રો શુભેચ્છકોએ લેઉવા પટેલ સેવા સમાજના ચોકમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ પરિવાર સાથે અને સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપરાંત કોર્પોરેટરો અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો ઉપરાંત પટેલ સમાજના યુવાનો […]

Continue Reading

ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું […]

Continue Reading

જામનગરના સિનેમા ઘરોમાં બજરંગ દળે પઠાણ ફિલ્મ ન લગાડવા આપી ચીમકી, શાહરૂખ દીપિકાનો થયો આવો વિરોધ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ […]

Continue Reading

સિક્કા DCC જેટી પર બાર્જમાં બ્લાસ્ટથી દોડધામ, ગંભીર ઘાયલ મજુરને અમદાવાદ ખસેડાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર નજીક સિક્કા બંદરે આવેલી જેટી પર લાંગરેલા એક બાર્જમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગજનીની દુર્ઘટના બની હતી, અને ઓઇલના કારણે આગ લાગી ગયા પછી બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગ કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આગજનીની ઘટના પછી […]

Continue Reading

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિજ્ઞાન- ગણિત પ્રદર્શનમાં 34 કૃતિમાં વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા  સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા દેવરાજ દેપાળ શાળા ખાતે  વિજ્ઞાન ગણિત શહેર કક્ષા પ્રદર્શન યોજાયું હતું. મનપાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા  મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT   ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા […]

Continue Reading

બર્નિંગ કાર : જામનગરના દિગ્વિજય પ્લોટમાં ભળ ભળ કાર સળગી જુઓ..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ માં કાર ભળભળ સળગી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સદભાગ્ય કોઈ જાનહાની થઈ નથી પરંતુ કારમાં આગ લાગવાની ઘટનાને લઈને ભારે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 8 રહેતા કૌશલભાઈ મારવાડીની મારુતિ કાર ચાલુ કરવા જતા […]

Continue Reading

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં મતદાન જાગૃતિ માટે ટહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાંહજારો યુવાઓ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ દોડમાં ઉપસ્થિત રહી લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં […]

Continue Reading

IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશમાં અનોખી રંગોળી રચી આપશે સૈન્યની તાકાતનો પરચો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. […]

Continue Reading