જામનગરમાં રેલવે તંત્રનું મેગા ડિમોલેશન : સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કિંમતી જમીન પરથી દબાણોનો સફાયો
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આજે સવારથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક ‘મેગા ડિમોલિશન’ હાથ ધરવામાં આવ્યું છે. રેલવેની આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં ‘બુલડોઝર’ ફરી વળ્યું લાંબા સમયથી […]
Continue Reading