જામનગરની જી.જી. હોસ્પિટલમાં હવે કેસ માટે લાઈનમાં નહીં ઉભું રહેવું પડે, જાણો કેમ ?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે હવે કેસ કઢાવવા માટે દર્દીઓએ લાંબી લાઇનમાં ઉભા નહી રહેવું પડે, આભા પોર્ટલ ઉપરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ૩૦મિનીટ સુધી ટોકન નંબર ચાલશે. જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખાતે હાલ કેસ કઢાવવા માટે સરકાર તરફથી શરુ કરેલ Nextgen.ehospital પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં Scan & […]

Continue Reading

જામકંડોરણામાં ખેડૂતનેતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં લેઉવા પટેલ સમાજનો 8મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામકંડોરણા : રાજકોટના જામકંડોરણામાં તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય  દ્વારા સૌના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્ય સ્મૃતિમાં યોજાયેલ ભવ્યાતિ ભવ્ય જાજરમાન “લાડકડીનાં લગ્ન” આઠમા શાહી સમૂહ લગ્ન સમારોહમા દોઢ લાખથી વધુ જ્ઞાતીજનોએ ઉપસ્થીત રહીને સ્વંયશિસ્તબધ્ધ રીતે લગ્ન સમારોહનો આનંદ માણીને સમુહપ્રસાદ ભોજનનો આનંદ લીધો હતો. જાજરમાન સમુહલગ્નમા વિવાહ સંસ્કાર […]

Continue Reading

જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની સમીક્ષા બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ […]

Continue Reading

રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે બાળકોનું રસીકરણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં 2 વાર આ પ્રકારની સમીક્ષા બેઠકનું આયોજન કરાતું હોય છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી અને પ્રાથમિક શાળાઓમાં સેમિનારનું આયોજન વગેરે મુદ્દાઓની ચર્ચા […]

Continue Reading

જામનગરમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એકટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતીની બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે પી.સી.અને પી.એન.ડી.ટી.એકટ- 1994 અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં નવા રજીસ્ટ્રેશન માટે મળેલી અરજીઓ અને તેને બહાલી આપવા વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાતિ પરિક્ષણ દ્વારા આ એક્ટનો ભંગ થતો હોય તો તેની […]

Continue Reading

આરોગ્ય વિભાગે કાલાવડ તાલુકાના ભલસાણ ગામે ખેત શ્રમિકની મુલાકાત લઈને તેમનું કાઉન્સેલિંગ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ 24 કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ […]

Continue Reading

DDO વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય […]

Continue Reading

જોડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા- પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, […]

Continue Reading

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ, પુનમબેન માડમે જન મહોત્સવ બનાવવા કર્યું આહવાન…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા આ સંસદ ખેલ મહોત્સવમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 384 ટીમો ભાગ લઈ રહી છે. 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવ ગુજરાતમાં સૌ પ્રથમ 384 ટીમો ભાગ લઈ રહી છે. જામનગરના […]

Continue Reading