જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોના મૃતદેહના ખુલ્લામાં ઢગલા કરી દેવાતા કોંગ્રેસ આક્રમક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ચોકડી પાસે ગૌવંશના મૃતદેહો લંપી રોગના કારણે મૃત્યુ પામ્યા બાદ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના દ્રશ્યો કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા મુલાકાત લઇ રજૂ કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક લંપી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહો ના ખડકલા દર્શાવી તંત્ર સામે […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા વેકસીનેશન અભિયાન તેજ, 4 દિવસમાં 100%વેક્સિન માટે એક્શન પ્લાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા આજથી 4 દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવાય તે માટે જામનગરની ગૌશાળાઓની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજી પટેલે આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની […]

Continue Reading

લમ્પી રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મેરેથોન બેઠક યોજી,જામનગરમાં 5 પશુ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી હતી. અગત્યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ […]

Continue Reading

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી માટે પશુપાલન વિભાગનું મહારસીકરણ અભિયાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં […]

Continue Reading

લમ્પી વાયરસના નિયંત્રણ અંગે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત […]

Continue Reading