જામનગર દક્ષિણ વિધાનસભામાં વિકાસની વણઝાર: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે રૂ. 133.07 લાખના કામોનું ખાતમુહૂર્ત
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ફરી એકવાર વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર ૮ માં કુલ રૂ. ૧૩૩.૦૭ લાખ ના ખર્ચે ૧૨ જેટલા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. વિકાસ કાર્યોની વિગતવાર વિગતોની વાત કરીએ તો, ધારાસભ્ય દ્વારા આજે […]
Continue Reading