મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પવારનું પ્લેન ક્રેસમાં મોત : આવતીકાલે અંતિમક્રિયા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવારનું આજે એક પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પ્રાઇવેટ પ્લેનમાં આ દુર્ઘટના બની હતી. બુધવારે જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. તપાસ અને બચાવ કાર્યની અપડેટ ઘટના સ્થળે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) […]
Continue Reading