ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં જામનગરમાં મહત્વની બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં આગામી 2024 ની ચુંટણી ને અનુલક્ષી ને જામનગર શહેર યુવક કોંગ્રેસ ની અગત્ય ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજવા માં આવી હતી. શનિવારે મળેલી આ મીટીંગ દરમિયાન યુવક કોંગ્રેસના કાર્યકરોને આગામી ચૂંટણીને લઈને તેમજ સંગઠનને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી […]

Continue Reading

જામનગરમાં બજરંગદળના કોંગ્રેસ સામે દેખાવો, કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા બજરંગદળની આતંકી સંગઠન સાથે સરખામણી સામે દેશ વ્યાપી વિરોધ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ […]

Continue Reading

જામનગરમાં કોંગ્રેસી નણંદે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપમાં ઉભેલા ભોજાઈને શું માર્યો ટોણો…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે મહિલા કોંગ્રેસના પ્રદેશ મંત્રી નયનાબા જાડેજા કે, જે ભાજપમાં 78 વિધાનસભાની ચૂંટણી લડતા રીવાબાના નણંદ થાય તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપમાં ઉભેલા ભાભી સામે લોકોનું ધ્યાન દોર્યું છે. જામનગરમાં ભાજપ કોંગ્રેસ કરતા નણંદ- ભોજાઈની બરોબરની જામી છે. ચૂંટણીમાં એક તરફ પ્રચાર પ્રસાદનો જંગ જામ્યો […]

Continue Reading

જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading

જામનગરમાં લમ્પી ગ્રસ્ત ગાયોના મૃતદેહના ખુલ્લામાં ઢગલા કરી દેવાતા કોંગ્રેસ આક્રમક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ચોકડી પાસે ગૌવંશના મૃતદેહો લંપી રોગના કારણે મૃત્યુ પામ્યા બાદ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના દ્રશ્યો કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા મુલાકાત લઇ રજૂ કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી પાસેના ડમ્પિંગ સ્ટેશન નજીક લંપી રોગના કારણે મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહો ના ખડકલા દર્શાવી તંત્ર સામે […]

Continue Reading

જામનગરમાં બે પશુ ડોક્ટરોની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા SP કચેરીએ FIR માટે કરાઈ રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં બે પશુ ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા બાદ છેલ્લા 14-15 કલાક વધુ સમય વિતી ગયા છતાં પણ કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે એસપી કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ ફરજ મુક્ત કરાયેલા ડોક્ટર ગોધાણી વિરોધ ગુનો નોંધવામાં આવે તેવી […]

Continue Reading

જામનગરમાં લમ્પી વેક્સિન મુદ્દે કોંગ્રેસે ઓડિયો ક્લિપ જાહેર કર્યા બાદ શું થયું, જાણો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા મહાનગરપાલિકાના બે ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ જાહેર કરી વેક્સિનની જગ્યાએ પાણી અપાતા ના આક્ષેપ કર્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકામાં કરાર આધારિત ફરજ બજાવતા પશુ ડોક્ટરને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી કરાર રદ કરી ને ફરજ મુક્ત કરી દેવામાં […]

Continue Reading

કોંગ્રેસના મહિલા પ્રમુખ પદેથી નયનાબા જાડેજાએ ધર્યું રાજીનામું, ચૂંટણીની તૈયારીઓ કે શું?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજાએ રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એકાએક નયનાબાએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરને સંબોધેલો પત્ર લખી પોતાનું રાજીનામું ધરતા જણાવ્યું છે કે, તેઓ 78 વિધાનસભામાં ચૂંટણી લડવા માગે છે. અને તેની […]

Continue Reading

જામનગરમાં યુવક કોંગ્રેસે લઠ્ઠા કાંડ ને લઈને દેખાવો કર્યા, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં યુવક કોંગ્રેસ અને એને દ્વારા અંબર સિનેમા સર્કલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુને લઈને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂ ની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામા ની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં […]

Continue Reading