રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો […]
Continue Reading