2026થી જમીન અને મકાનની વારસાઈ માટે નવા નિયમો આવ્યા, જાણી લ્યો…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતની વારસાઈ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે જાન્યુઆરી 2026 થી નવા નિયમો અમલમાં આવ્યા છે. અગાઉની પ્રક્રિયામાં વારસદારોએ પંચાયત કે તલાટી પાસે અનેક ધક્કા ખાવા પડતા હતા, પરંતુ નવી ડિજિટલ સિસ્ટમ હેઠળ હવે માનવીય હસ્તક્ષેપ ઘટાડીને ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો […]
Continue Reading