પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

Continue Reading

જામનગર દક્ષિણ વિધાનસભામાં વિકાસની વણઝાર: ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે રૂ. 133.07 લાખના કામોનું ખાતમુહૂર્ત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ફરી એકવાર વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના સક્રિય પ્રયાસોથી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર ૮ માં કુલ રૂ. ૧૩૩.૦૭ લાખ ના ખર્ચે ૧૨ જેટલા વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. વિકાસ કાર્યોની વિગતવાર વિગતોની વાત કરીએ તો, ધારાસભ્ય દ્વારા આજે […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે આ વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું મહત્વકાંક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આજે સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ) સમક્ષ રૂ. 1860 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરના વિકાસ માટેના વિવિધ પ્રકલ્પોની સાથે નાગરિકો પર નવા કરવેરાનો બોજ પણ સૂચવવામાં આવ્યો છે. […]

Continue Reading

જામનગરમાં પોલીસ ભરતીમાં છેતરપિંડી કરનાર SRP જવાન સહિત બે ઝડપાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં હાલ ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે તંત્ર કડક બન્યું છે, તેમ છતાં કેટલાક ઉમેદવારો શોર્ટકટ અપનાવતા અચકાતા નથી. જામનગર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શારીરિક કસોટી (દોડ) દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગોંડલ SRPમાં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર પાસે દોડ […]

Continue Reading

જામનગર શહેર ભાજપની નવી ટીમ જાહેર, નવા ચહેરાને સ્થાન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૮ ઉપપ્રમુખો, ૮ મંત્રીઓ, ૩ મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખોની નિમણૂક પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા બાદ જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા સંગઠનના ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ તેમજ યુવા, કિસાન, મહિલા, અનુસૂચિત જાતિ, ઓબીસી, લઘુમતી જેવા તમામ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક […]

Continue Reading

દ્વારકામાં અદાણી ફાઉન્ડેશને 5 ઇ-રીક્ષા મોકલાવી..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકા ખાતે તા.27/01/2026 ના રોજ શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે મંદિરના પૂજારી નેતાજી નિર્ભયરામ પૂજારી ની પ્રેરણાથી અદાણી ફાઉન્ડેશન દ્વારા મંદિરે આવનાર યાત્રિકોની સુવિધા માટે 5 (પાંચ) ઇ રીક્ષાનું દાન આપવામાં આવ્યું છે. આ 5 ઈ રિક્ષા આજે દ્વારકાધીશ જગત મંદિરના દ્વારે આવી પહોંચી હતી. આ વેળાએ […]

Continue Reading

વાત્સલ્યધામમાં ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ પામેલા ૨૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર કાલાવડ હાઈવે પર આવેલા તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલો ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણ નો પ્રારંભ થયો છે. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” પ્રકારની છે કારણ કે, અહીં […]

Continue Reading

પ્રેમ લગ્ન બાદ બેનની સામે જ બનેવીના ઘરમાં ઘૂસી મારી નાખનાર સાળો અને તેનો મિત્ર ઝડપાયો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વંડાફળી સ્થિત આદિનાથ એવેન્યુમાં પ્રેમ લગ્નને લઈ ઊભી થયેલી રંજિશના કારણે બનેવી નિલય કુંડલિયાની બહેનની નજર સામે નિર્મમ હત્યા કરનાર સાળા મનીષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર સોહિલ સલીમભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા […]

Continue Reading

જામનગરમાં પ્રેમ લગ્નની રંજિશમાં બહેનની હાજરીમાં બનેવીની સાળા અને તેના મિત્ર દ્વારા નિર્દય હત્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા વંડા ફળી વિસ્તારમાં વસંત પંચમીના પવિત્ર દિવસે ધોળે દહાડે થયેલી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પ્રેમ લગ્નના મુદ્દે યુવાન પર તેની પત્નીના ભાઈ તથા તેના મિત્રએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જામનગર શહેરમાં આવેલા […]

Continue Reading

શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૮ મો વાર્ષિકોત્સવ નિમિત્તે આર્ય આભા, તેજસ્વી વિદ્યાર્થીનીઓ અને વિશિષ્ટ ગુરૂજનો નું સન્માન કરવામાં આવ્યું હતું. આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય નો ૭૮ મો વાર્ષિકોત્સવ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગર ના […]

Continue Reading