જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે PGVCLના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી એ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રી એ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી ઓ અને અધિકારી ઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે […]
Continue Reading